suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

સોમવાર, 30 સપ્ટેમ્બર, 2013

satrant-parixa-aayojan.

હવે સેમેસ્ટર-૧ ની પરીક્ષા આવવાની છે તો  તે માટેની પરીક્ષા આયોજનની ફાઈલ અહી pdf માં મુકેલ છે.

Download parixa ayojan-Click here

Fix pay cause

આવતી કાલે  Fix pay  નો ચુકાદો છે જે ૧૨ માં નંબરની કોર્ટ માં ૩૦માં નંબર પર છે આ વખતે ચુકાદો આવી જાય તો સારૂ ............

gujarat-university-november-2013-exam.



gujarat-university-november-2013-exam.schedule

Exam schedule will published- Click here

રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

online-scholarship-application.

Education  Deparment, Goverment Of Gujarat 

HSC ARTS-SCINCE EXAME MA 80% THI VADHU  RESULT HOY TEVA STUDENT APPLY KARI SAKSE 

Advertisement-Clicl here

Website-Click here

Last date-09/10/2013

Help Line number-079-23254022

દિવાળી વેકેશન

ગુજરાતની તમામ  શાળાઓમાં તારીખ-૦૧/૧૧/૨૦૧૩ થી દિવાળી 

વેકેશન શિક્ષણ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલ છે ૨૧દિવસના 

દિવાળી વેકેશન બાદ ૨૨ નવેમ્બર ના રોજ તમામ શાળાઓ રાબેતા 

મુજબ ચાલુ થશે.

htat-marksheet-babat.

HTAT ની માર્કશીટ ઇસ્યુ ક્રીદેવામાં આવી છે જે તમારા ઘરે પોસ્ટ દ્રારા આવી જશે કેટલાક મિત્રો આજે માર્કશીટ મળી ગઈ છે.

ઉભેલા ઉમેદવારોમાંથી કોઈ ને પણ મત ના આપવાનો અધિકાર

આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે - હવેથી 

E.V.M.મશીનમાં "કોઈ નહી" એવો વિકલ પણ આવશે  એટલે કે 

એક એવું  બટન હશે  કે આમાંથી તમને એક પણ ઉમેદવાર પસંદ 

નથી તો તમારે તે બટન દબાવવું 

shaixanik-bharti-board-vidheyak.


GUJARAT HIGHT COURT MANAGAE VACANIES

HTAT RELATED NEWS

ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

VIDHYASAHAYAK BHARTI RELATED NEWS

SUPREME COURT OF INDIA


Case StatusStatus : PENDING
Status of : Special Leave Petition (Civil)    14124 -14125    OF   2012
STATE OF GUJARAT & ORS.   .Vs.   SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY
Pet. Adv. : MR. E.C. AGRAWALA   Res. Adv. : MR. ANIL KUMAR MISHRA-I
Subject Category : LETTER PETITION & PIL MATTER - SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL


                         Next Date of listing is : 01/10/2013

fix pay

સુપ્રીમ કોર્ટમાં ફિકસ પગારની હવે પછીની તારીખ =૦૧/૧૦/૨૦૧૩ છે. 

setup 1 to 8

ધોરણ ૧ થી ૮ નું સેટઅપ  તારીખ ૩૧/૮/૨૦૧૩ ની સ્થિતિએ જોવા -click here

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

કોઈ વિદ્યાસહાયક  કે શિક્ષકે  આગળ અભ્યાસ કરવો હોય તો તેના માટેનું ફોર્મ 


government-announces-seventh-pay.

સાતમાં પગાર પાંચ ની જાહેરાત કરવામાં આવી છે.01/01/2016 thi વધુ જાણવા માટે ભાવેશભાઈ નો બ્લોગ જોવા વિનતી .......

www.Bhaveshsuthar.blogspot.com

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2013

fix-pay-case-details

મિત્રો નિરાશ થવાની જરૂર નથી .....કારણ કે  નિષ્ફળતામાં જ સફળતાની ચાવી રહેલી છે ........

મિત્રો ..તમને ખબર જ હતી કે આજે આપનો Fix Pay  નો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં હતો  અને તેમાં પણ 

આપનો નંબર ૨૫ મો હતો આજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ૨૨ નંબર સુધીના જ નંબર લઇ શકાયા હતા 

 હજુ  સુપ્રીમ કોર્ટના કેસ સ્ટેટસમાં તારીખ મુકવામાં આવી નથી જેવી તારીખ મુકવામાં આવશે કે 

તરત આ બ્લોગ પર તારીખ અપડેટ કરવામાં આવશે ......

SUPREME COURT OF INDIA

DISPLAY  BOARD

સુપ્રીમ કોર્ટ ઉપડેટ થતું ડિસ્પ્લે જોવા -Click here

TET-2 2013

TET-2 NEWS


important-notice-for-ssc-online

                                                     
important-notice  -  CLICK HERE
મિત્રો આજે આપનો ચુકાદો છે આશા રાખીએ કે ચુકાદો આપના તરફ  આવે એવી ભગવાનને પ્રાથના ...................

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

Fix-pay-case-news-in-supreme-court

Full pay case Daily case ma mukai gayo chhe  court no-11 ma 25 mo varo chhe 

ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વખતે છેલ્લો ચુકાદો આવી જય અને તે પણ આપડી ફેવરમાં ....

તો બોલો   હર-હર મહાદેવ   

tet-2-result-percentage-wise.


ગણિત-વિજ્ઞાનના કુલ  ૧૪૪૪૫ બેઠા હતા અને તેમાંથી ૯૦૦૫ ઉમેદવાર પાસ થયા 

ગણિત-વિજ્ઞાનનું  કુલ પરિણામ =૬૨.૪૬ % આવ્યું 



ભાષાના કુલ ૧૦૭૯૮૬  ઉમેદવારોએ પરીક્ષા આપી તેમાંથી ૨૦૪૮૪ ઉમેદવારો પાસ થયા હતા 

ભાષાનું કુલ પરિણામ =૧૯.૨૫  % આવ્યું હતું 



સામાજિક -વિજ્ઞાનમાં કુલ ૫૨૨૯૪  બેઠા હતા અને તેમાંથી ૧૫૦૧૫  ઉમેદવાર પાસ થયા હતા 

સામાજિક -વિજ્ઞાનનું કુલ પરિણામ =૨૮.૭૫ % આવ્યું હતું 

10% D.A. NEWS IN GUJARAT

ગુજરાતના કર્મચારીઓને આગામી ઓક્ટોબરમાં ૧૦% ડી.એ.આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તે પણ રોકડ માં આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો દિવાળી પહેલા ૧૦% ડી.એ. આપે તેવી ભગવાનને પ્રાથના ...જય માતાજી 

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

સામાજિક વિજ્ઞાન ફાઈનલ ANSWER KEY


ભાષા ફાઈનલ કી






tet-2-maths-science-result-related-news.

મિત્રો ગઈ કાલે ગણિત -વિજ્ઞાન નું જે પરિણામ જાહેર થયું તેમાં પ્રશ્ન નંબર ૮૬ માં જે ભૂલ હતી તે માર્ક ઉમેરીને ગણતરી કરવામાં આવી છે તો મિત્રો ફરી એકવાર પોતાનું પરિણામ જોઈ લેવું

મિત્રો ફરી  પોતાનું પરિણામ જોવા -અહી ક્લિક કરો

new-textbooks-teacher-edition-std-1-to-8.

GUJARAT STATE BOARD OF SCHOOL EDUCATION DEPARTMENT  PUBLISHED NEW TEXT BOOKS EDITION OF STD 1 to 8

Download Text Book-અહી ક્લિક કરો

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

TET-2 2013 MATSH-SCINCE RESULT DECLARE

ગણિત-વિજ્ઞાન RESULT-Click here

Scince teachers news


ગુજરાતની એક પણ શાળા ગણિત શિક્ષક વગરની ના રહે તે માટે ગુજરાતના  તમામ જીલ્લામાં 

કામ કરતાશિક્ષકોની ખાસ માહિતી મંગાવવામાં આવેલી  જો કોઈ પણ જીલ્લામાં કોઈ પણ 

શાળામાં  ગણિત શિક્ષક નહી હોય તો  તેની માહિતી જીલ્લા મારફત ગાંધીનગર મંગાવેલ છે આનો 

અર્થ એવો થાય કે ટેટ-૨ ના પરિણામ પછી તરત ભરતી થશે .

સામાજિક વિજ્ઞાન અને ભાષા નું ટેટ-૨ નું પરિણામ આવતી કાલે સાજે  ૭;૦૦ વાગ્યા સુધીમાં 

મૂકી જશે  બધા મિત્રો પાસ થઇ જાય તેવી શુભકામના-પુનમભાઈ કે. પઢીયાર

PRAGNA MATE UPYOGI

TET-2 2013=MATHS-SCINCE FINAL ANSWER KEY



Scince teachers news

ગુજરાતની એક પણ શાળા ગણિત શિક્ષક વગરની ના રહે તે માટે ગુજરાતના  તમામ જીલ્લામાં 

કામ કરતાશિક્ષકોની ખાસ માહિતી મંગાવવામાં આવેલી  જો કોઈ પણ જીલ્લામાં કોઈ પણ 

શાળામાં  ગણિત શિક્ષક નહી હોય તો  તેની માહિતી જીલ્લા મારફત ગાંધીનગર મંગાવેલ છે આનો 

અર્થ એવો થાય કે ટેટ-૨ ના પરિણામ પછી તરત ભરતી થશે .

TET-2 2013 MATSH-SCINCE RESULT DECLARE

ગણિત-વિજ્ઞાન RESULT-અહી ક્લિક કરો

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

સાવધાન


government-may-approve-10-da-hike-on.friday to benifit 80 lakh people

પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત


એસ.એમ.સી. તાલીમ કાર્યક્રમ -૨૦૧૩


STATE BANK OF TRAVANCORE VACANCIES

SEATS-04

Quilification-10th  Pass

Age limlt-18-26 years

ઓનલાઈન ફોમ ભરવાની  તારીખ -૧૪/૦૯/૨૦૧૩ થી શરૂ 

પેપરમાં આવેલ જાહેરાત જોવા -અહી ક્લિક કરો

ઓનલાઈન ફોમ ભરવા-અહી ક્લિક કરો

vacancy

Apperentish bharati melo



RELY IN GADHINAGAR

TET-2 NEWS........


gujarat police Recruitment Notification