suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

ગુરુવાર, 19 જૂન, 2014

રવિવાર, 8 જૂન, 2014


 નવી રોજગાર, ફિક્સપગારની નીતિ શું હશે ?આનંદીબહેન : ૫ વર્ષ માટે ફિક્સ પગાર,પણ સરકારે એન્સ્યોરન્સ આપ્યું છે કે ૫વર્ષ બાદ કાયમી થશો. જરૃરિયાત મુજબનુંનોલેજ જરૃરી છે. ગુજરાતની પ્રાયોરીટી છે કેઆવા વિદ્યાર્થીઓ ઊભા કરવા અનેતેના માટે કૌશલ્યવર્ધનસેન્ટરમાં વિદ્યાર્થીઓને તૈયાર કરાય છે.


Teachers Training New Schedule for Std 1 to 2

New training date declared
Teachers training for Standard 1
and 2
23 to 26 June - none Pragna
Teachers ( 4 day)
23 to 27 June Pragna Teachers ( 5
day)

શુક્રવાર, 6 જૂન, 2014



हिन्दू युवा जागरण
मै कत्लखानों मै कसाइयों के सम्मुख ठेल दी जाती हूँ। चार दिनों तक मुझे भूखा रखा
जाता है ताकि मेरा हीमोग्लोबिन गलकर माँस से चिपक जाये। फिर मुझे घसीट कर
लाया जाता है क्योंकी मै मूर्छित रहती हूँ। मुझ पर 200 डिग्री सेल्सियस वाष्प में
उबलता हुआ पानी डाला जाता है। मै तडप उठती हूँ ...
हे मेरा दूध पीने वालों मै तुम्हे याद करती हूँ ।मुझे कठोरता से पीटा जाता है ताकि मेरा
चमडा आसानी से उतर जाये। मेरी दौनो टाँगे बाँध कर मुझे उल्टा लटका दिया जाता है।
फिर मेरे बदन से सारा चमडा निकाल लिया। जाता है। सुनों जीव धारियों अभी भी मैने
प्राण नहीं त्यागे है। मै कातर निगाहों से देखती हूँ शायद इन कसाइयों के मन में मनुष्यता
का जन्म हो। किन्तु इस समय मुझसे पोषित होने वाला कोई भी मानव मुझे बचाने नहीं
आता। मेरे चमडे की चाहत रखने वाले दुष्ट कसाई मेरी जीवित अवस्था में ही मेरा चमडा
उतार लेते है और तडप कर मै प्राण त्याग देती हूँ...
इस पावन और पवित्र भारत भूमी पर ऐसा कोई नहीं है क्या जो धर्म और कानून का पालन कर मेरे प्राण बचाये। तुम्हारे द्वारा किये गये क्रूरतम हत्याचारों को सहकर भी मै तुम्हे श्राप नहीं दे सकती ना .................क्योंकि मै माँ हूँ ना....
TET 2 EXAM NOTIFICATION OFFICIAL ANNOUNCED APPLICATION START FROM 10/6/14 TO 19/06/14)






બુધવાર, 4 જૂન, 2014




akhabar yadi


rojgar samachar

આજનું રોજગાર જોવા માટે જમણી બાજુ આપેલ


રોજગાર સમાચાર પર ક્લિક  કરો 

VNSGU

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં B.A.SEM-6(EX) નું પરિણામ આવી ગયું છે 

પરિણામ જાણવા -click here

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) યોજના - નિવાસી શાળાઓ ધરાવતા તાલુકાની માહિતી
અગત્યની સુચના
સામાજીક વિજ્ઞાનના પૂર્ણ સમયના શિક્ષકો (નિવાસી શિક્ષક)માં બી.કોમ. ગ્રેજ્યુએટ્સ માટે અગત્યની સુચના
સ્નાતક કક્ષાએ બી.કોમ કરેલ હોય તેવા ઉમેદવારો પણ સામાજીક વિજ્ઞાનના શિક્ષક તરીકે અરજી કરી શક્શે જેની તમામ બી.કોમ ઉમેદવારોએ નોંધ લેવી અન્ય સુચનાઓ યથાવત રહેશે.
 
 
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી

 online  form mate-Click here

રવિવાર, 1 જૂન, 2014

REALLY!!!!!!!!!!!!!!


ભવિશ્ય નુ વિશ્વ ...
ભારત શુ કરશે?
ભારત ૧૧ મહીના સુર્યકિરણ મલે ને સોલાર પાવર વડૅ જ આખા દેશ ની વીજળી મેળવી શકે તેવા વૈશ્વિક ભૌગોલિક પટ્ટા મા આવેલો દેશ છે..
ભારત ને અમુલ્ય તક છે...સીધા જ સોલાર ક્રાન્તિ કરવાની...આ ચિત્ર જુવો...સોલાર પાવર થી કાર ચાર્જ થઇ રહી છે ઠેર ઠેર આવા ચાર્જીગ સ્ટેશનો વડે કાર માટે પેટ્રોલ ની જરુર જ નહી રહે...
ભારત મા ફકત સોલાર આધારીત ઇલેકટ્રિક કાર ના પ્રોડકશન ને જ આગળ વધારવુ જોઇયે..
તેનાથી ભારત સોલર મહાસત્તા બને...કારણ આપણે ક્રુડ આયાત પર આધારીત ના રહીયે..અને તેથી ડૉલર આધારીત અમેરીકા ના ગુલામી વાળા વૈશ્વિક અર્થતન્ત્ર થી મુક્ત થઇ જઇયે..આવુ થાય તો ભારત ના રુપિયા સામે ડોલર નો ૫ રુપિયા જેટલો પણ ભાવ ના ટકે...
ઉત્તર પ્રદેશ બિહાર ભારત ના મોટા ભાગ ના રાજ્યો જયા ૨૪ કલાક વીજળી મલતી નથી ત્યા હવે સોલાર આધારિત પાવર સ્ટેશનો જ સ્થાપવા જોઇયે...
આમ પણ સોલર પાવર પ્રોજૅકટ બહુ ઓછા સમય મા ઇલેકટ્રીસિટી પ્રોડક્શન ચાલુ કરી દે છે...
૫ વર્ષ મા ઇલેક્ટ્રીસિટી શોર્ટેજ સમગ્ર દેશ મા દુર કરી ૨૪ કલાક વીજળી આપવી હોય તો સોલાર પાવર થી જ શક્ય છે...કોલશા કે ગેશ આધારિત પાવરસ્ટેશનો બાન્ધતા ૫ થી ૭ વર્ષ લાગે છે...તેની સરખામણી મા ફકત ૬ મહિના થી ૧ વર્ષ મા જ સોલર પાવર સ્ટેશન કાર્યરત થઇ જાય છે...
ભારત ના અર્થશાસ્ત્રીઓ ભારતની આ તાકાત નો કેવી રીતે ઉપયોગ કરવો તે દિશામા આગળ વધે..ફકત અમેરીકા યુરોપે શિખવાડેલ પુસ્તકિયા ગ્નાન થી આગળ વધી મૌલિક રીતે ભારત ને
આગળ લઇ જાય તેવા શુધ્ધ ભારતિયઅર્થશાસ્ત્રિય ઉપાયો અજમાવે..



શનિવાર, 31 મે, 2014

ધોરણ -૧૦ પરિણામ

ચાલુ  વર્ષે  લેવાયેલ જાહેર પરીક્ષામાં  પાસ થનાર તમામ મિત્રો અને તેમના કુટુંબીજનોને ખુબ-ખુબ  અભિનંદન 


Result-Click here

શુક્રવાર, 30 મે, 2014

exame shedual


1 idea jo kisi ki jingi bacha le



ha aam pan thai sake


તમામ જિ.પ્રા.શિ. ના નામ અને નંબર ..............